Pattern

માત્ર 24 કલાકમાં બિઝનેસ લોન મેળવો!

હમણાં જ અરજી કરો
RBI registered company

કિનારા કેપિટલ જ શા માટે?

તમારી મનપસંદ ભાષામાં સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા સાથે ₹1 લાખથી ₹30 લાખ સુધીની MSME લોન મેળવો. અમે 3000+ પિનકોડ અને 300+ સેક્ટરમાં સેવા આપીએ છીએ.

Quick process

ફાસ્ટ

24 કલાકમાં તમારી લોન મેળવો

Quick process

ફ્લેક્સિબલ

ઓછી અને ફ્લેક્સિબલ ડોક્યુમેન્ટ પ્રોસેસ

Quick process

ફ્રેન્ડલી

શરૂઆતથી પૂર્ણ કરવા સુધીની ઘરે પહોંચતી ગ્રાહક સેવા

અમારી બિઝનેસ લોન લઈને ઝડપથી આગળ વધો!

ફંડ એ કોઈપણ વ્યવસાયની વૃદ્ધિની યોજનાઓનો આવશ્યક ભાગ છે, અને તેના ઍક્સેસનો અભાવ તમારા સાહસના વિકાસને અટકાવી શકે છે. કિનારા કેપિટલની કોલેટરલ-મુક્ત બિઝનેસ લોન સુક્ષ્મ, મધ્ય અને લઘુ ઉદ્યોગ (MSMEs) માટે ફંડનો ઝડપી ઍક્સેસ આપવાનો છે. કિનારા કેપિટલ એક પેપરલેસ ફિનટેક લોનની પ્રક્રિયા સાથે RBI-રજીસ્ટર્ડ કંપનીની સુરક્ષા અને ખાતરી પણ આપે છે.
અમે ઘરે પહોંચતી ગ્રાહક સેવા આપીએ છીએ અને અમારી વ્યવસાય લોન પ્રક્રિયામાં ઓછામાં ઓછું દસ્તાવેજીકરણ છે. અમારી લોનનાં નિર્ણયથી લઈને લોન મળી જવાની સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા 24 કલાકની અંદર થઈ જાય છે. એક મિનિટમાં તમારી યોગ્યતા તપાસો!

  • Tenure

    12 to 60 months

  • Rates

    21% to 30% p.aOn a reducing rate basis

  • 1-30 lakhs

Pattern

તમારા વિકાસને સપોર્ટ કરતું

ભારતના સુક્ષ્મ, મધ્ય અને લઘુ ઉદ્યોગ (MSMEs) ઔપચારિક ધિરાણની પહોંચના અભાવથી પીડાય છે. તેની સામે પ્રોપર્ટી કોલેટરલ અથવા સુરક્ષા પ્રદાન કર્યા વિના, 300+ MSME સેક્ટરને મદદ કરવા માટે કિનારા કેપિટલ પ્રથમ-મોબાઇલ અભિગમનો ઉપયોગ કરે છે. આ બિઝનેસ લોન નાના ઉદ્યોગો, પગાર ચૂકવવાથી માંડીને સ્ટોક અથવા કાચા માલની ખરીદીથી મશીન રિપેર કરાવવા સુધી અથવા નવા મશીન ખરીદવા જેવા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરી શકે છે. તમે 1 લાખથી 30 લાખ સુધીની વ્યાપાર લોન સરળતાથી મેળવી શકો છો.

Pattern

MSMEs માટે સરળ બિઝનેસ લોન

નાના વ્યવસાયના ઉદ્યોગ સાહસિકો જાણે છે કે વ્યાપાર માટેની લોન મેળવવી કેટલી મુશ્કેલ હોઈ શકે છે. કોલેટરલ વિના, ઘણી બેંકો પણ તેમને ખાલી હાથે પાછા મોકલી દે છે. મોટે ભાગે, વ્યવસાયના માલિકો તકો ચૂકી જવાથી હતાશ થઈ જાય છે કારણ કે તેમની પાસે નવા ઓર્ડર લેવા માટે પૂરતું ફંડ હોતું નથી. આવા કિસ્સાઓમાં સમયનું ખૂબ મહત્ત્વ હોય છે અને તેથી જ કિનારા કેપિટલ તરફથી ઝડપી અને ફ્લેક્સિબલ લોન નાના ધંધાકીય સાહસિકો માટે આદર્શ છે. ઓછામાં ઓછા દસ્તાવેજીકરણ સાથે, ગ્રાહક સેવા અધિકારી, તમને શરૂઆતથી અંત સુધી લોન પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવા માટે ઉપલબ્ધ રહે છે.

Pattern

કોલેટરલ વિનાની બિઝનેસ લોન

જ્યારે લોન માટે અરજી કરવાની વાત આવે છે, ખાસ કરીને નાના ઉદ્યોગ સાહસિકો માટે, ત્યારે તે ઘણી લાંબી અને જટિલ પ્રક્રિયા લાગે છે છે અને જે એક સંઘર્ષનો ભાગ ગણવામાં આવે છે. મોટે ભાગે, ક્રેડિટ લેવાની પ્રક્રિયા તેઓ માટે નવી હોય છે અને પેપરવર્ક વિશે પણ તેઓ અનિશ્ચિતતા ધરાવતા હોય છે. આનો એક ઉકેલ એ છે કે જરૂર પડે ત્યારે તેમના સુધી પહોંચી શકાય તેવા સમર્પિત પ્રતિનિધિઓ હોય અને જે સહાય કરવા માટે હંમેશા તૈયાર હોય. કિનારા કેપિટલના લોન અધિકારીઓ માર્ગદર્શન પૂરું પાડીને અને એપ્લિકેશન પ્રક્રિયાના દરેક પગલામાં મદદ કરીને ગ્રાહકોને મદદ કરવાની તેમની રીત ખૂબ આગળ લઈ ગયા છે. કિનારા કેપિટલનો પહેલા-ગ્રાહક અભિગમનો અર્થ એ છે કે તમે સ્મિત સાથે શ્રેષ્ઠ સેવાની અપેક્ષા કરી શકો છો અને સુનિશ્ચિત રહો કે તમારા ધંધામાં વૃદ્ધિ થાય છે ત્યારે તમે સતત સપોર્ટ માટે કિનારા કેપિટલ પર વિશ્વાસ કરી શકો છો.

Pattern

તમારા બિઝનેસને નવા સ્તરે લઈ જાઓ

દરેક નાના વ્યવસાયના માલિકો, તેમના વ્યવસાયને વધારવાનું અને તેને દરેક તબક્કે મોટું અને વધુ સારું બનાવવાનું મોટું સ્વપ્ન સેવતા હોય છે. પરંતુ ઘણા લોકો માટે, સમયસર ફંડના અભાવને કારણે આ સ્વપ્ન અધૂરું રહી જાય છે. જો તમે તમારો વ્યવસાય વધારવા માગો છો, તો કિનારા કેપિટલ તમારા માટે યોગ્ય ભાગીદાર છે. અમારી કોલેટરલ-મુક્ત વ્યવસાય લોન સાથે, તમે તમારા વ્યવસાયના ક્ષેત્રમાં સુધારો કરી શકો છો, નવા ઉપકરણો અને મશીનરી ખરીદી શકો છો, તમારી ઇન્વેન્ટરીને રિફ્રેશ કરી શકો છો, તમારી પ્રોડક્ટ રેંજને વિસ્તૃત કરી શકો છો, સ્ટોક અથવા કાચા માલની ખરીદી કરી શકો છો અને અન્ય અસંખ્ય ખર્ચને કવર કરી શકો છો. ખૂબ ઝડપથી અને સરળતાથી મૂડી ઍક્સેસ કરવાનો વિકલ્પ હોવાનો અર્થ એ છે કે તમે નાણાં છે કે નહિ તેની ચિંતા કર્યા વિના, તમારા વ્યવસાયને વધારી અને વિસ્તૃત કરી શકો છો. કિનારા કેપિટલ તમને તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવા મદદ કરશે.

અમારી સેવાથી ખુશ ગ્રાહકો શું કહે છે તે સાંભળો

અમારા વિકાસચેમ્પિયનને મળો

નાના વ્યવસાયની સખત મહેનત અને દ્રઢતા સાથે, વ્યવસાયના માલિકો સ્થાનિક લોકોને નોકરીઓ આપે છે અને તેનાથી ભારતનું અર્થતંત્ર આગળ વધે છે. તેઓના થોડા પ્રતિસાદ અહીં આપેલા છે તે જુઓ!

હંસાબેન અને વિશાલ મિસ્ત્રી
હંસાબેન અને વિશાલ મિસ્ત્રી
મા મેલડીકૃપા એન્ટરપ્રાઇઝ

“કિનારા કેપિટલે અમને ખૂબ મદદ કરી છે અને અમારી ફેક્ટરીને વિકસાવવામાં મદદ કરી છે. જ્યારે અમને આર્થિક જરૂરિયાત હતી, ત્યારે અમે ઘણા સ્થળોએ અરજી કરી હતી પરંતુ કોઈએ અમને લોન આપી ન હતી. કિનારાએ અમને ચિંતા ન કરવાનું કહ્યું અને અમને મદદ કરી. ભવિષ્યમાં, અમે ફક્ત કિનારા કેપિટલ પાસેથી જ લોન લઈશું.”

કમલેશ અને પ્રવીણ મકવાણા
કમલેશ અને પ્રવીણ મકવાણા
જય અહલપરી સ્ટીલ

“કિનારા કેપિટલની સહાયથી અમારી કંપનીને વેગ મળ્યો! અમે આજે મુઠ્ઠીભર કર્મચારીઓમાંથી 40-42 લોકોને 'રોજી-રોટી' પ્રદાન કરી રહ્યાં છીએ. અમારી કંપની સતત વિકસી રહી છે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમારું ટર્નઓવર આઠ ગણું વધી ગયું છે. અમને આશા છે કે ભવિષ્યમાં, કિનારા કેપિટલની વધુ સહાયતા સાથે, અમે 100-150 લોકોને રોજગારી આપી શકીશું. આ પહેલી કંપની છે જે મેં જોઈ કે જે લોનને આટલી ઝડપથી આપી શકે છે.”

રજનીકાંત પટેલ
રજનીકાંત પટેલ
દિશાંત ઇન્ડસ્ટ્રીઝ

“ જ્યારે મેં બેંક લોન માટે અરજી કરી હતી ત્યારે મારી નાની ઉંમરના કારણે કોઈ પણ બેંકે મને લોન આપી ન હતી. તે પછી, કિનારા કેપિટલે એક અઠવાડિયાથી ઓછા સમયમાં અમને લોન આપી. પરિણામે, મેં 2 કર્મચારીઓની ભરતી કરી અને મારો ટર્નઓવર 40% વધ્યો. મને ટેકો આપવા બદલ કિનારા કેપિટલનો ખૂબ આભાર.”

Collateral-free business loans in 24-hours!

Apply Now